રાજકોટ ના કુ. પારુલ આડેસરાને સહાયક માહિતી નિયામક તરીકે વર્ગ -૨ માં બઢતી…

Ms. Rajkot. Parul Adesara promoted to Grade-II as Assistant Director of Information…

માહિતી અને પ્રસારણ વિભાગે પ્રમોશન (બઢતી) ના આદેશો બહાર પાડ્યા છે, જેમાં ૨૦૧૦ ની બેચના ૧૬ સિનિયર કર્મચારીઓ (સિનિયર સબ એડિટર)ને અધિકારી તરીકે વર્ગ -૨ સહાયક માહિતી નિયામકના પ્રમોશન મળ્યા છે. જેમાં રાજકોટ ના કુ. પારુલ આડેસરાને પણ સહાયક માહિતી નિયામક તરીકે વર્ગ -૨ માં બઢતી મળી છે.

પારુલબેન આડેસરાએ ૨૦૧૦ માં માહિતી મદદનીશ તરીકે શરૂઆત કરી હતી. એ પછી ૨૦૧૮ માં સિનિયર સબ એડિટરમાં પ્રથમ પ્રમોશન થયું. આજે ૨૦૨૩ માં બીજું પ્રમોશન વર્ગ -૨ માં સહાયક માહિતી નિયામક તરીકે થયું.

Ms. Rajkot. Parul Adesara promoted to Grade-II as Assistant Director of Information…

તેઓ રાજકોટ ઉપરાંત જામનગર વિરપુર અને જૂનાગઢમાં પણ ફરજ બજાવી ચૂક્યા હતા.

૧૪ વર્ષથી માહિતી ખાતામાં સેવારત પારુલબેન અગાઉ જનસત્તા લોક સમર્થન ગુજરાત સમાચાર દૈનિક ઉપરાંત અભ્યાન મેગેઝીનમાં પણ પત્રકાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.