સૌરાષ્ટ્રમાં ચાલી રહેલી હથિયારોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 15 આરોપીઓની કરી ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ સૌરાષ્ટ્રમાં ચાલી રહેલી હથિયારોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ત ATS એ ગેરકાયદેસર હથિયારના વેચાણને લઇને મોટું ઓપરેશન પાર પાડી 15 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવારા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં ATSએ આરોપીઓ પાસેથી 39 જેટલા હથિયારો કબ્જે કર્યા છે.

39 જેટલા ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા

  • 39 જેટલા ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા
  • 15 થી વધુ આરોપી ઝડપી લીધા
  • રાજ્યો બહારથી ગેરકાયદે હથિયાર લાવી સૌરાષ્ટ્રમાં આપવામાં આવતા હતા..
  • પકડાયેલ આરોપીઓ મોટાભાગના સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું…
  • નક્સલિસ્ટ વિસ્તારમાંથી હથિયારો ગુજરાત આવ્યા છે કે કેમ તેની તપાસ શરૂ…
  • ગુજરાત ATS નું ગેરકાયદેસર હથિયારના વેચાણ ને લઈને મોટુ ઓપરેશન.
  • સૌરાષ્ટ્રમાં ચાલતું હતું હથિયારની તસ્કરી નું રેકેટ…
  • 30 જેટલા હથિયાર ગુજરાત એટીએસએ કબ્જે કર્યા.
  • 10 જેટલા આરોપીઓની કરવામાં આવી ધરપકડ.

મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. 30થી વધુ હથિયારોને ગુજરાત ATSએ જપ્ત કર્યા અને તપાસ શરૂ કરી છે, ઉલ્લેખનીય છે કે બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારો લાવી સૌરાષ્ટ્રમાં આપવામાં આવતા હતા. આ હથિયારો નક્સલાઇટ વિસ્તારમાંથી ગુજરાત આવ્યા છે કે કેમ તે અંગે એટીએસે તપાસ શરૂ કરી છે.