રશિયાને ફટકો / વિવિધ દેશોએ જાસૂસ ગણીને 400 જેટલા એમ્બેસી કર્મચારીઓને...
યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયાને શું લાભ થયો એ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. બીજી તરફ રશિયાને મોટાપાયે નુકસાન...
નિરંકુશ વધતી જતી મોંઘવારી એ ચૂંટણી સમયસર હોવાના સંકેત: નિષ્ણાતોનો મત
આમ તો છેલ્લા ઘણાં દિવસોથી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓ એ ચૂંટણી વહેલી આવવાના સંકેત દર્શાવી રહી છે , પરંતુ નિષ્ણાતોના...
બધી મોંઘવારીના મૂળ પેટ્રોલ ડીઝલ પર ક્યારે આવશે અંકુશ??30 ટકા સસ્તા...
છેલ્લા દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દેશભરમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટર જેટલા વધી ગયા છે. બજારના નિષ્ણાતો એવું માને છે કે ત્રણ...
પાકિસ્તાનને અમેરિકાનું હાડો હાડ લાગી આવ્યું, અમારી રશિયા યાત્રા પર અમેરિકા...
સત્તા ગુમાવવાના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાને ફરી સ્વતંત્ર વિદેશ નીતિ પર ભાર મુકયો છે. ઈમરાનેકહ્યું હતું કે, આપણી વિદેશ નીતિ સ્વતંત્ર નથી રહી. પાકિસ્તાનને તેના કારણે બહું મોટું નુકસાન થયું હતું. એક સમય એવો હતો કે, પાકિસ્તાનના ડેવલપમેન્ટ મોડેલના ઉદાહરણ અપાતા હતા પણ દેશ પોતાની ક્ષમતા પ્રમાણે દેખાવ નથી કરી શકયો. કારણકે આપણે બીજા પર નિર્ભર રહેવા માંડ્યા હતા. આપણી અંદરની તાકાતને શોધવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે આપણેપ્રયત્ન જ નથી કર્યો.
ઈમરાનખાને પોતાની રશિયા યાત્રા પર અમેરિકાની નારાજગી પર કહ્યું હતું કે, રશિયાની મેં યાત્રા કરી તો અમેરિકા પાકિસ્તાનનેસવાલ પૂછી રહ્યું છે અને ગુસ્સે થઈ રહ્યું છે ત્યારે હિન્દુસ્તાન તો રશિયા પાસે ઓઈલ ખરીદી રહ્યું હોવા છતાં પણ અમેરિકા તેનેમદદ કરી રહ્યું છે. બ્રિટન પણ કહી રહ્યું છે કે, અમે ભારતને કશું કહેવા માંગતા નથી. ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેનું જઆ પરિણામ છે.
ઈમરાનખાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે, આ લોકો કહી રહ્યા છે કે અમેરિકાને નારાજ કરવું જોઈએ નહીં અને અમેરિકાવગર આપણુ કામ આગળ નહીં ચાલે. આ લોકોના કારણે આજે પાકિસ્તાન હાલની સ્થિતિમાં છે. તેમણે આખી દુનિયામાંપાકિસ્તાનની આબરૂના ધજાગરા કર્યા છે. તેમણે વિપક્ષના નેતાઓ અંગે કહ્યું હતું કે, તેમણે પાકિસ્તાનના આર્થિક હિતોનીકુરબાની આપી દીધી છે. જે દેશ પોતાના પગ ઉભો નથી રહી શકતો તે દેશની ક્યારેય કોઈ ઈજ્જત કરતું નથી.
ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાનાર IPU ની ૧૪૪ મી કોન્ફરન્સમાં ભારતના પાર્લીયામેન્ટરી...
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ અને હાલારનું ગૌરવ પૂનમબેન માડમે આજથી શરૂ થનાર પાંચ દિવસ ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાનાર IPU ની ૧૪૪...
“હવે આવી દેખાદેખી ના હોય” , પાકિસ્તાને પરીક્ષણ માટે છોડેલી મિસાઇલ...
પાકિસ્તાનની મિસાઇલ પરીક્ષણ કરતા દરમીયાન પાકિસ્તાનની જ હદમાં પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના જમશોરાના આકાશમાં ગુરુવારે બપોરે અંદાજે ૧૨...
મુકેશ અંબાણીના પહેલા પૌત્ર પૃથ્વી અંબાણીએ શાળા જીવનનો પ્રથમ દિવસ મલાબાર...
પૃથ્વી અંબાણી ભારતમાં જ શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે, તેથી સમગ્ર અંબાણી પરિવારે સર્વસંમતિથી તેમને મલાબાર હિલની સનફ્લાવર...
ભૂલથી છોડાયેલી મિસાઇલ અંગે પાકિસ્તાનની આકરી પ્રતિક્રિયા : બંને દેશ પરમાણુ...
પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર 9 માર્ચના રોજ ભારત દ્વારા ભૂલથી છોડાયેલી મિસાઇલ અંગે પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા...
અરે આ શું થયું ??? ભારતે ભૂલથી પાકિસ્તાન પર મિસાઇલ છોડી...
ભારતની એક મિસાઈલ પાકિસ્તાન પંજાબના મિયાં ચન્નૂ શહેરમાં 9 માર્ચે અચાનક જઈને પડી હતી. અચાનકથી મિસાઇલ પડતાની...
કામ એવા કરો કે દુશ્મન પણ વખાણ કરવા મજબૂર બને ,...
રશિયા હુમલા બાદ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સહીત બીજા અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ ફસાયેલ છે. ભારત સરકાર ઓપરેશના ગંગા હેઠળ હામાન સુધી હજારો...