આ ટ્રેનમાં સફર દરમિયાન 5 સ્ટાર હોટેલ જેવી આવશે ફિલિંગ! આ...
ફરવાનો શોખ કોને ન હોય, જો આ દરમિયાન આરામદાયક સફર હોય અને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ મળો તો પછી શું વાત....
BIG BREAKING : મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ, વિમાનમાં 6...
મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. જોકે, હજુ સુધી કોઈ...
પબના ભીડભાડવાળા વિસ્તારમાં હાજર લોકો સાથે અનિયંત્રિત કાર અથડાઈ, બે બાળકો...
ઓસ્ટ્રેલિયાના લોકપ્રિય પ્રવાસી નગર ડેલેસફોર્ડમાં ભીડભાડવાળા વિસ્તારમાં કાર અથડાતા બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી....
PM મોદીની પાકિસ્તાની બહેને રાખડી મોકલી કહ્યું: 2024ની ચૂંટણીમાં તમારી જીત...
રક્ષાબંધનના શુભ પ્રસંગ પહેલા, વડા પ્રધાન મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે રાખડી મોકલી હતી અને તેમને 2024 ની સામાન્ય ચૂંટણી માટે...
મોટા સમાચાર / ન્યુઝ એજેન્સી ANIનું Twitter એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં...
માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે શનિવારે ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દીધું છે. ANI એડિટર સ્મિતા પ્રકાશે જણાવ્યું કે માઇક્રો-બ્લોગિંગપ્લેટફોર્મ ચલાવવા માટે...
વાહ જામનગરના જાડેજા: રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને આપ્યા 7...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચોની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ...
પાકિસ્તાનમાં હવાઈ ઉડાનો પર બ્રેક, PIAનો ઈંધણ પુરવઠો બંધ; 26 ફ્લાઈટ્સ...
પાકિસ્તાન માત્ર ખાદ્યપદાર્થોની ગરીબીમાંથી પસાર થઈ રહ્યું નથી પરંતુ હવે ઈંધણની અછતને કારણે દેશમાં અરાજકતા છે. ઈંધણની કિંમતો એટલી રોકેટ ગતિએ વધી...
બધી મોંઘવારીના મૂળ પેટ્રોલ ડીઝલ પર ક્યારે આવશે અંકુશ??30 ટકા સસ્તા...
છેલ્લા દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દેશભરમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટર જેટલા વધી ગયા છે. બજારના નિષ્ણાતો એવું માને છે કે ત્રણ...
દુબઈના મોલમાં આઝાદીનો જશ્ન ઉજવાયો! મન મૂકીને નાચ્યા લોકો
ભારતીય સ્વતંત્રતા દિવસ સેબીબ્રેશનની તાજેતરની તસ્વીરો દુબઈથી આવી છે. ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. એક તરફ...
પાકિસ્તાનને અમેરિકાનું હાડો હાડ લાગી આવ્યું, અમારી રશિયા યાત્રા પર અમેરિકા...
સત્તા ગુમાવવાના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાને ફરી સ્વતંત્ર વિદેશ નીતિ પર ભાર મુકયો છે. ઈમરાનેકહ્યું હતું કે, આપણી વિદેશ નીતિ સ્વતંત્ર નથી રહી. પાકિસ્તાનને તેના કારણે બહું મોટું નુકસાન થયું હતું. એક સમય એવો હતો કે, પાકિસ્તાનના ડેવલપમેન્ટ મોડેલના ઉદાહરણ અપાતા હતા પણ દેશ પોતાની ક્ષમતા પ્રમાણે દેખાવ નથી કરી શકયો. કારણકે આપણે બીજા પર નિર્ભર રહેવા માંડ્યા હતા. આપણી અંદરની તાકાતને શોધવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે આપણેપ્રયત્ન જ નથી કર્યો.
ઈમરાનખાને પોતાની રશિયા યાત્રા પર અમેરિકાની નારાજગી પર કહ્યું હતું કે, રશિયાની મેં યાત્રા કરી તો અમેરિકા પાકિસ્તાનનેસવાલ પૂછી રહ્યું છે અને ગુસ્સે થઈ રહ્યું છે ત્યારે હિન્દુસ્તાન તો રશિયા પાસે ઓઈલ ખરીદી રહ્યું હોવા છતાં પણ અમેરિકા તેનેમદદ કરી રહ્યું છે. બ્રિટન પણ કહી રહ્યું છે કે, અમે ભારતને કશું કહેવા માંગતા નથી. ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેનું જઆ પરિણામ છે.
ઈમરાનખાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે, આ લોકો કહી રહ્યા છે કે અમેરિકાને નારાજ કરવું જોઈએ નહીં અને અમેરિકાવગર આપણુ કામ આગળ નહીં ચાલે. આ લોકોના કારણે આજે પાકિસ્તાન હાલની સ્થિતિમાં છે. તેમણે આખી દુનિયામાંપાકિસ્તાનની આબરૂના ધજાગરા કર્યા છે. તેમણે વિપક્ષના નેતાઓ અંગે કહ્યું હતું કે, તેમણે પાકિસ્તાનના આર્થિક હિતોનીકુરબાની આપી દીધી છે. જે દેશ પોતાના પગ ઉભો નથી રહી શકતો તે દેશની ક્યારેય કોઈ ઈજ્જત કરતું નથી.