રશિયા-યુક્રેન યુદ્ધની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર આજે ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં ૪૫૦ પોઇન્ટનો કડાકો તેમજ નિફ્ટીમાં ૪૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે.
જેના કારણે સેન્સેકસ ૫૨૮૫૦ અને નિફ્ટી ૧૫૮૦૦ ની સપાટીએ પહોંચ્યા છે.
યુદ્ધ રશિયા-યુક્રેનમાં થયું અને ધોવાયા ભારતીય રોકાણકારો
સેન્સેકસમાં ૧૪૫૦ પોઈન્ટનો અને નિફ્ટીમાં ૩૮૫ પોઈન્ટનો કડાકો