Site icon Meraweb

રોહિત શર્માની ધુવાધાર બેટિંગે ટિમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી

Rohit Sharma's Dhuwadhar batting gave Team India a great win

ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 191 રનના ટાર્ગેટનો પીછો કરતા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 122 રન જ બનાવી શકી. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર વાપસી કરી છે. વેસ્ટઇન્ડીઝ સામે શુક્રવારે રમાયેલી પહેલી ટી-20 મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી અને વિરોધી ટીમે ધૂળ ચડાવી દીધી. રોહિતે પોતાના નામે મોટો રેકોર્ડ પણ નોંધાવ્યો અને ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારા પ્લેયર બની ગયા.

વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી આ સીરીઝની  પહેલી મેચમાં રોહિત શર્માએ 44 બોલમાં 64 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં રોહિત શર્માએ 7 ચોગ્ગા લગાવ્યા અને 2 છગ્ગા પણ લગાવ્યા. કેપ્ટન રોહિત શર્માના સ્ટ્રાઇક રેટ આ દરમિયાન 145નો રહ્યો.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન