દરેડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી લેતા ફરજ પર બેદરકારી સબબ પંચકોષી બી ડિવિઝનના PSI એમ એ મોરી સસ્પેન્ડ

PSI MA Mori of Panchkoshi B Division suspended for dereliction of duty while seizing large quantity of liquor by State Monitoring Cell in Dared

જામનગરના પંચકોષી બી ડિવિઝનના પી.એસ.આઇ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 450 પેટી વિદેશી દારૂનો જથ્થો પંચકો સીબી વિસ્તારમાંથી મળી આવતા ફરજ પર બેદરકારી સબબ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જામનગર જીઆઇડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં એક ગોડાઉન માંથી 5400 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો તેની કુલ બજાર કિંમત 23 લાખ જેટલી હતી.

PSI MA Mori of Panchkoshi B Division suspended for dereliction of duty while seizing large quantity of liquor by State Monitoring Cell in Dared

જામનગરમાંથી 7 ઓક્ટોબર ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં કારખાનાના શેડમાં રેડ પાડતા દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બરોડા પાડવામાં આવ્યા અને સ્થાનિક પોલીસ અજાણ હોય જેથી ફરજ પર બેદરકારી સબબ પીએસઆઇ એમ એ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.