સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા

જામનગરના જોડીયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થી માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છેબોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઓનેભોજનની વ્યવસ્થા એક ટ્ર્સ્ટ દ્રારા કરવામાં આવે છે

 હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છેત્યારે જામનગરના જોડીયા તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીની અનોખી રીતે સેવાકરવામાં આવે છેજોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છેજયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા માટે આવે છેજોડીયા ગામ નાનુ છેજયા પરીક્ષા બાદ વિધાર્થી પૈસૈ ખર્ચને પણ ભોજન મળવુ મશુકેલ હોય છેજેને ધ્યાનેલઈને જામનગર હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા  વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છેપરીક્ષા પુર્ણકરીને તમામ વિધાર્થી અંહી ભોજન લે છેઅને ખુશી વ્યકત કરે છેબોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થી મોડા ગામ કે ઘરેપહોચેતેથી કોઈ પરીક્ષાર્થી ભુખ્યા  રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે

જામનગરના સાંસદ પુનમબેન માડમને ધ્યાને આવતાતેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્રારા  સતત 12 વર્ષથી  સેવા કાર્યરતછેજેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છેવિધાર્થીઓ સાથે આવેલા વાલીઓશિક્ષકો કે અન્યખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છેઅને પરીક્ષા શરૂથી અંતિમ દિવસસુધી ભોજન સેવા ચાલુ રહે છે.ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છેપરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓ માટે આપ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયા હશે..