Site icon Meraweb

ગુજરાતની મુલાકાતે આવશે વડાપ્રધાન, પીએમના હસ્તે થશે ખેલ મહાકુંભનો શુભારંભ

વિશ્વાસપાત્ર સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. આ દિવસો દરમિયાન પીએમ અનેક મહત્વના કાર્યોનું ઉદ્ઘાટન કરી શકે છે. જો સૂત્રોનું માનવામાં આવે તો પહેલા તો પીએમ મોદી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ એ ખેલ મહાકુમ્ભનો પ્રારંભ કરાવશે અને તેની સાથે રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોહમા પણ હાજરી આપી શકે છે….

પ્રધાનમંત્રી 11-12 માર્ચ ગુજરાત આવશે.

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમા હાજરી આપશે પ્રધાનમંત્રી , ખેલ મહાકુંભ પ્રારંભ કરાવશે સાથે રક્ષા શક્તિ યુનિવર્સિટી ના પદવીદાન સમારોહમાં પણ હાજર રહેશે..12 માર્ચના રોજ યોજાશે ગુજરાત ખેલ મહાકુંભ….વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે ખેલ મહાકુંભનો શુભારંભ…બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સહિત અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે…પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે…