મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી તંત્ર દ્વારા અનેક મૃતદેહો બહાર મચ્છુ નદીની કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા આ પૈકીના 47 મૃતકોના નામની યાદી જાહેર કરી છે જે નીચે મુજબ છે.
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ