Site icon Meraweb

જામનગર પંથકમાં હેત વરસાવતા મેઘરાજા! જામજોધપુરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ

Megharaja showering kindness in Jamnagar panth! One inch of rain in two hours in Jamjodhpur

જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે બે તાલુકામાં મેઘ મહેર થઇ રહી છે.બે કલાકમાં જામજોધપુરમાં એક ઇંચ વરસાદ અને ધ્રોલ તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદ આવ્યા બાદ પણ અસહ્ય બફારો યથાવત છે ત્યારે હજુ પણ વરસાદી જોર યથાવત છે અને જગતનો તાત વધુ વરસાદની આસ લગાવીને બેઠો છે