જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે બે તાલુકામાં મેઘ મહેર થઇ રહી છે.બે કલાકમાં જામજોધપુરમાં એક ઇંચ વરસાદ અને ધ્રોલ તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે.
વરસાદ આવ્યા બાદ પણ અસહ્ય બફારો યથાવત છે ત્યારે હજુ પણ વરસાદી જોર યથાવત છે અને જગતનો તાત વધુ વરસાદની આસ લગાવીને બેઠો છે