પોચા હદયના લોકો ના જોતાં આ સીરિઝ આવી જશે હાર્ટ એટેક! આ છે બેસ્ટ હોરર ફિલ્મ

If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie

ભૂત સાથે જોડાયેલી વાતોએ હંમેશા લોકોમાં ઉત્તેજના જગાવે છે, તેમને ડરાવી દે છે. જો કે આજે પણ ભૂત-પ્રેત છે કે નહીં તે પ્રશ્ને લોકો મુંઝવણમાં છે. તમને તમારી આસપાસ ઘણા લોકો મળશે જેણે ભૂત જોયું છે અથવા તેમની હાજરી હોવાનો દાવો કર્યો છે. સામાન્ય વ્યક્તિ માટે તેમનું સત્ય સમજવું મુશ્કેલ છે. તેમ છતાં, આત્માઓની દુનિયા હંમેશાં લોકોને ડરાવતી રહી છે. અહીં અમે કેટલીક એવી ભારતીય હૉરર ફિલ્મો વિશે વાત કરી રહ્યાં છીએ જે તમારા રુંવાડા ઉભા કરી શકે છે. આ 5 ફિલ્મો એકલા જોવાની હિંમત ન કરો.

If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie
  1. પરછાઈ: 
    આ વેબ સિરીઝ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે, જે મહાન નવલકથાકાર રસ્કિન બોન્ડની સૌથી ભયાનક હોરર વાર્તાઓને પડદા પર જીવંત કરી રહી છે. આ વેબ સિરિઝની ખાસ વાત એ છે કે એના દરેક એપિસોડમાં તમારી પાસે એક નવી હૉરર સ્ટોરી હશે.
If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie
  1. ગેહરાઈયાનઃ 
    આ વેબ સિરીઝની સ્ટોરી એક એવી છોકરી પર જ છે જેને ભૂતકાળની કોઈ વસ્તુથી પરેશાન કરવામાં આવી રહી છે. વળી, વાર્તામાં વધુ બે લોકો છે. એક તેનો રહસ્યમય પાડોશી છે અને બીજો તેનો બેસ્ટ મિત્ર છે. તમે આ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ VIUમાં જોઈ શકો છો.
If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie
  • ભ્રમ: 
    જો તમે આ પહેલા ક્યારેય કોઈ મૃત છોકરીની હોરર ફિલ્મ જોઈ હશે તો તમને આ વેબ સીરિઝ ખૂબ જ પસંદ આવશે. આ વેબ સીરિઝમાં કલ્કી એક એવી છોકરીનો રોલ કરી રહી છે જેને દરેક જગ્યાએ એક રહસ્યમયી છોકરી દેખાય છે. પહેલા તો તે માને છે કે આ તેની કલ્પના હતી, બાદમાં તેને ખબર પડે છે કે યુવતીનું મોત 20 વર્ષ પહેલા થયું હતું. આ સિરીઝ ZEE5 પર જોઇ શકાય છે.
If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie
  • ટાઇપરાઇટર: 
    આ એક શાનદાર વેબ સિરીઝ છે. તેની વાર્તા યુવાન મિત્રોના ગ્રુપથી શરૂ થાય છે જે હંમેશાં ભૂતની શોધમાં હોય છે. તેમના પડોશમાં એક ડરામણો વિલા છે અને તેઓ શક્ય તેટલી વહેલી તકે ભૂતનુ ઠેકાણું જાણવા માગે છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે.
If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie

ઘોલઃ 
આ હોરર વેબ સિરીઝની વાર્તા એક વિચિત્ર કેદીથી શરૂ થાય છે, જેને સેનાએ પકડી લીધો હતો. જ્યારે તેઓ કેદીની પૂછપરછ શરૂ કરે છે, ત્યારે વિચિત્ર ઘટનાઓ બને છે. આ સિરીઝ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.