આજના સમયમાં આપણે પોતાના સ્માર્ટ ફોન પર ખૂબ ખર્ચ કરીએ છીએ. એવામાં જો ક્યારેક તમારો ફોન હાથમાંથી છૂટી જાય અથવા કોઈ ઊંચી જગ્યાએથી નીચે પડી જાય તો તેના રીપેરીંગનો ખર્ચ સાંભળીને ક્યારેક જીવ જતો રહે છે. કારણકે આ એક મોંઘુ કામ હોય છે, એવામાં જો સ્માર્ટ ફોનની ક્રેક સ્ક્રીન જો તમારા ઘરમાં રહેલી પ્રોડક્ટ્સમાંથી જ બિલ્કુલ ફ્રીમાં સારી થઈ જાય તો કેટલું સારું રહેશે. આ ટીપ્સ અપનાવીને તમે તમારા સ્માર્ટફોનની તૂટેલી ડિસ્પ્લને ઘર બેઠા સારી કરી શકો છો.

જો તમારા સ્માર્ટ ફોનની સ્ક્રીન પર તિરાડ પડી છે, તો તમે તમારા બાથરૂમમાં રાખવામાં આવેલી એક પ્રોડક્ટથી તિરાડને પૂરી શકો છો. અમે અહીં ટૂથપેસ્ટની વાત કરી રહ્યાં છે, જેને તમારે માત્ર પોતાના ફોનની ડિસ્પ્લે પર પડેલી તિરાડ પર લગાવવી પડશે. થોડી ઘસવી પડશે અને ત્યારબાદ થોડા સમય માટે છોડી દેવી પડશે. હવે થોડા સમય બાદ જ્યારે તમે રૂથી ટૂથપેસ્ટને સાફ કરશો તો તમારા ફોનની તિરાડ પૂરાઈ જશે. બીજી એક અજીબોગરીબ પ્રોડક્ટ જેને તમે પોતાના ફોન પર પાડવામાં આવેલી તિરાડને પૂરી શકે છે, તે નેલ પૉલિશ છે. જેના માટે તમારે સૌથી પહેલા સ્ક્રીનની તિરાડ પર નેલ પૉલિશ લગાવવવી પડશે. હવે થોડા સમય માટે નેલ પૉલિશને સુકાવવા દો અને ત્યારબાદ નેલ પૉલિશને કોઈ તેજ રેઝર બ્લેડથી ઉખાડી દો. હવે આ પ્રક્રિયાને ફરીથી એક વખત રિપીટ કરો. તમે જોઈ શકશો કે તમારા ફોન પર આવેલી તિરાડ પૂરાઇ જશે અને તમારો ફોન પહેલા જેવો થઇ જશે.

બીજી એક અજીબોગરીબ પ્રોડક્ટ જેને તમે પોતાના ફોન પર પાડવામાં આવેલી તિરાડને પૂરી શકે છે, તે નેલ પૉલિશ છે. જેના માટે તમારે સૌથી પહેલા સ્ક્રીનની તિરાડ પર નેલ પૉલિશ લગાવવવી પડશે. હવે થોડા સમય માટે નેલ પૉલિશને સુકાવવા દો અને ત્યારબાદ નેલ પૉલિશને કોઈ તેજ રેઝર બ્લેડથી ઉખાડી દો. હવે આ પ્રક્રિયાને ફરીથી એક વખત રિપીટ કરો. તમે જોઈ શકશો કે તમારા ફોન પર આવેલી તિરાડ પૂરાઇ જશે અને તમારો ફોન પહેલા જેવો થઇ જશે.