Site icon Meraweb

પતિ નિકે પ્રિયંકાના 40માં બર્થ ડે પર કહી ઉંમરને લઈ કઈક આવી વાત

Husband Nick said something like this about age on Priyanka's 40th birthday

પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ ખાસ અવસર પર નિક જોનસે તેની પત્ની માટે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન પણ કર્યું હતું જેની નિકે તસવીરો પણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. નિક જોનાસે પ્રિયંકા ચોપરા સાથેની કેટલીક રોમેન્ટિક અને સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હાલ પ્રિયંકા ચોપરા 40 વર્ષની થઈ ગઈ છે અને નિકે પ્રિયંકા માટે ખૂબ જ ખાસ કહ્યું છે

પ્રિયંકાના જન્મદિવસની સજાવટમાં નિકે 80ના દાયકાની છોકરીનું કાર્ડ પણ સામેલ કર્યું હતું. જેમાં પ્રિયંકા ચોપરાની ઉંમર પર નિકની તે સુંદર ટિપ્પણી માનવામાં આવી રહી છે. બર્થડે સેલિબ્રેશનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.નિક જોનાસે પ્રિયંકા ચોપરાને શુભેચ્છા પાઠવ અને પ્રિયંકાને કહ્યું હતું કે તે રત્ન જુલાઈ છે. પ્રિયંકાના જન્મદિવસની ઉજવણીની આ તસવીરો જોયા બાદ ચાહકો તેના જન્મદિવસની વધુ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.