Site icon Meraweb

ધ્રોલ ક્ષત્રિય સમાજના આગેવાનોની સ્પષ્ટતા , ભાજપ અને રૂપાલા સાથે વાંધો છે પણ કોંગ્રેસથી પ્રેમ નથી

ધ્રોલના વાગુદળ ગામે ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો વચ્ચે કલાકો સુધી બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનોએ બેઠકમાં હાજરી આપી હતી.ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાઓનો વિરોધ પરસોતમ રૂપાલા સામે જામનગરના ઉમેદવાર સામે ના હોવાની સ્પષ્ટતાઑ થઇ હતી.ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો ચુંટણીમાં અન્ય કોઈ સમાજના લોકોને મતદાન મુદ્દે કોઈ ખલેલ નહિ પહોંચાડે તે અંગેની ચર્ચાએ કરવામાં આવી હતી.બેઠકમાં શું લેવાયો નિર્ણય જુઓ વિડિયો ……