વીડિયો/ દીકરીનો જન્મ થતા પરિવારે અનોખી રીતે કર્યું સ્વાગત, હેલિકોપ્ટરની સવારીમાં...

એક તરફ કેટલાક લોકો પુત્રના જન્મની ઈચ્છા રાખે છે. મહારાષ્ટ્રના પુણેમાં એક પરિવારે અલગ રીતે દીકરીના જન્મની ઉજવણી કરી. તેમણે અનોખી રીતે...

શિક્ષણ સંઘોની રજૂઆતને મોટી સફળતા , બે લાખથી વધુ શિક્ષકોના...

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ બેલાખથી વધુ શિક્ષકોને લાભ કરતો એક નિર્ણય લેવાયો છે જે અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું...

“ટેન્શન નહીં પેન્શન માંગીએ છીએ” જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ...

જામનગર શહેર અને જિલ્લામાં શિક્ષકો અને આરોગ્યકર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ લઇને આજે બન્નેના કર્મચારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કરી જૂની...

આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં ૫૭૫૨.૨૬ કરોડનું ધિરાણ કરાશે

જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-૨૦૨૨-૨૩ નો રૂ.૫૭૫૨.૨૬ કરોડનો અગ્રીમ ક્ષેત્રનાં ધિરાણનો પ્લાન...

ઈમાનદારી: ૧૦૮ ના જવાનોએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ મોબાઈલ, લેપટોપ સહિત...

૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ સહીત ઇમર્જન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ટ કામગીરી કરી રહ્યા...

મિશન ગુજરાત : આપના પંજાબના અને દિલ્લીના મુખ્યમંત્રી બે દિવસીય ગુજરાત...

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી(AAP)ની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે. હવે પંજાબ બાદ આપ મિશન...

જેએમસી અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં...

આજ રોજ જેએમસી અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો..જેમાં શહેરની...

20 જેટલા ધારાસભ્યોને હજુ પણ ભાજપમાં લાવવાનો પ્લાન, જામનગર જિલ્લાના આ...

ગુજરાતમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કમર કસી છે અને 20 હજારથી વધુ બુથોને મજબુત કરવાનો પ્લાન બનાવ્યો છે. સાથે...

“ના ઇસ્તેમાલ કરે , ના વિશ્વાસ કરે” ઘડી કંપની સામે સ્થાનિકોનું...

કુરંગા સ્થિત RSPL ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ પર ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.કુરંગા સ્થિત...

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ૧૧માં ખેલ મહાકુંભની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો 

જામનગરના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત ખેલમહાકુંભ-૨૦૨૨ની જામનગર તાલુકા/ઝોનકક્ષા- સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.  આ પ્રસંગે સાંસદે  જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાંકૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતના ગામડે-ગામડે રહેલા બાળકથી લઇ કોઇપણ ઉંમરના વ્યક્તિ પોતાના કૌશલ્યને જાણે અને વિશ્વ પણ તેને જાણે તે માટેનીવ્યવસ્થાઓ ખેલ મહાકુંભના માધ્યમથી પ્રધાનમંત્રીએ  કરી હતી. આજે વૈશ્વિક કક્ષાએ રમાતી અનેક રમતોમાં ભારત અનેખાસ ગુજરાતની પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય દેખાડવામાં અગ્રેસર આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ

પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત , એક સાથે...

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 44 મીમી , જોડિયા તાલુકામાં...
error: Our Content is protected !!