માધવપુર અને માંગરોળના દરિયાકિનારેથી મળી આવ્યા શંકાસ્પદ 64 પેકેટ !
પોરબંદરના માધવપુરના દરિયાકિનારેથી વધુ 14 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. 2 દિવસ અગાઉ પણ 21 જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે હવે સુરક્ષા...
“શિવ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ” ૧૦૦ રાષ્ટ્રધ્વજ સાથે વસરા પરિવાર દ્વારા...
જામનગર જિલ્લા ના લાલપુર-જામજોધપુર ના ગોપનાથ મહાદેવ મુકામે ૨૦.૦૦૦ લોકોની ઉપસ્થિતિ તેમજ ૧૦૦ રાષ્ટ્રધ્વજ સાથે વસરા પરિવાર દ્વારા રુદ્રાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતના ખેડૂતો માટે પહેલ! ખેતરમાં દવાનો છંટકાવ કરાશે ડ્રોનની મદદથી
રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. રસાયણો, નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક...
ઉતર ગુજરાતથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી થઈ મેઘમહેર! જાણો વરસાદ ક્યાં...
ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ, બનાસકાંઠા-પાલનપુર સહિત વડોદરા, ગાંધીનગર અને અમરેલીમાં વરસાદ ખબક્યો છે. તો વડોદરામાં વરસાદ બાદ પાણી ભરાતા...
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર! કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં વધારો કર્યો
રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ક્યાંક સ્થાનિકોને વિકાસના કાર્યોની ભેટ તો ક્યાંક ભાવિ પેઢી માટે રોજગાર...
જામનગરની જીજી હોસ્પીટલમાં મંકીપોક્ષનો શંકાસ્પદ કેસ નોંધાયો
ગુજરાતમાં મંકીપોકસનો પગ પેસારો થયો છે…. જામનગરમાં એક શંકાસ્પદ મંકી પોકસનો કેસ નોંધાયો છે… જામનગરના નવા નાગના વિસ્તારમાં રહેતા 29 વર્ષીય એક...
ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે થશે જાહેર! ઓનલાઈન કરી શકશો...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું...
રાજયમાં આ તારીખથી ફરી વરસાદનું જોર વધશે! અહી વરસાદ પડી શકે...
ગુજરાતમાં હાલ મેઘરાજાએ થોડા વિરામ લીધો છે. જોકે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ...
ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક માર! અદાણી ગેસે PNGના ભાવમાં કર્યો વધારો
એક તરફ જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન છે. જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી લગાવી દેતા ભાવ વધારાથી પરેશાન થઇ છે . દૂધ, દહીં, લોટ,...
સરકારનો ગરીબો લક્ષી નિર્ણય! તહેવારોમાં ગરીબોને 200નું તેલ મળશે ફકત 100માં
ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ ગરીબ પરિવારો (NFSA કાર્ડધારકો) માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તહેવારોને લઈને અન્ન નાગરિક પુરવઠા વિભાગે મહત્વની જાહેરાત કરી છે....


































