સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે...

જામનગરના જોડીયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થી માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છે. બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઓનેભોજનની વ્યવસ્થા એક ટ્ર્સ્ટ દ્રારા કરવામાં આવે છે.   હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરના જોડીયા તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીની અનોખી રીતે સેવાકરવામાં આવે છે. જોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા માટે આવે છે. જોડીયા ગામ નાનુ છે. જયા પરીક્ષા બાદ વિધાર્થી પૈસૈ ખર્ચને પણ ભોજન મળવુ મશુકેલ હોય છે. જેને ધ્યાનેલઈને જામનગર હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. પરીક્ષા પુર્ણકરીને તમામ વિધાર્થી અંહી ભોજન લે છે. અને ખુશી વ્યકત કરે છે. બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થી મોડા ગામ કે ઘરેપહોચે. તેથી કોઈ પરીક્ષાર્થી ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે.  જામનગરના સાંસદ પુનમબેન માડમને ધ્યાને આવતા, તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્રારા  સતત 12 વર્ષથી આ સેવા કાર્યરતછે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્યખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસસુધી ભોજન સેવા ચાલુ રહે છે.ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓ માટે આપ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયા હશે..

એક તરફ મુખ્યમંત્રીએ કાયદો પરત લેવાની ખાતરી આપી , બીજી...

જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાના...

“ટેન્શન નહીં પેન્શન માંગીએ છીએ” જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ...

જામનગર શહેર અને જિલ્લામાં શિક્ષકો અને આરોગ્યકર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ લઇને આજે બન્નેના કર્મચારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કરી જૂની...

આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં ૫૭૫૨.૨૬ કરોડનું ધિરાણ કરાશે

જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-૨૦૨૨-૨૩ નો રૂ.૫૭૫૨.૨૬ કરોડનો અગ્રીમ ક્ષેત્રનાં ધિરાણનો પ્લાન...

ઈમાનદારી: ૧૦૮ ના જવાનોએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ મોબાઈલ, લેપટોપ સહિત...

૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ સહીત ઇમર્જન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ટ કામગીરી કરી રહ્યા...

જેએમસી અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં...

આજ રોજ જેએમસી અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો..જેમાં શહેરની...

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ૧૧માં ખેલ મહાકુંભની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો 

જામનગરના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત ખેલમહાકુંભ-૨૦૨૨ની જામનગર તાલુકા/ઝોનકક્ષા- સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.  આ પ્રસંગે સાંસદે  જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાંકૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતના ગામડે-ગામડે રહેલા બાળકથી લઇ કોઇપણ ઉંમરના વ્યક્તિ પોતાના કૌશલ્યને જાણે અને વિશ્વ પણ તેને જાણે તે માટેનીવ્યવસ્થાઓ ખેલ મહાકુંભના માધ્યમથી પ્રધાનમંત્રીએ  કરી હતી. આજે વૈશ્વિક કક્ષાએ રમાતી અનેક રમતોમાં ભારત અનેખાસ ગુજરાતની પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય દેખાડવામાં અગ્રેસર આવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે જામનગરની મુલાકાતે

વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાની શકયતા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 24એપ્રિલના જામનગર આવી શકે છે.ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ...

મોંઘા મસાલા / રસોઈનો સ્વાદ પડશે ફિક્કો, મોંઘવારીના માર વચ્ચે મરી-મસાલાના...

મોંઘવારીના માર વચ્ચે મરી અને મસાલાની કિંમતમાં વધારો થયો છે. જેથી રસોઈનો સ્વાદ ફિક્કો પડ્યો છે. મસાલાના વધેલા ભાવના કારણે જામનગરમાં મસાલાના...

INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો.જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે...

બ્રેકિંગ ન્યૂઝ

આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન...

રાજ્યના કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ...
error: Our Content is protected !!