જામનગર જિલ્લાના જાંબુડા ગામ તિરંગા યાત્રામાં પધારેલા માન્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રમેશભાઈ મુગરા તથા દિલીપભાઈ ભોજાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સર્વે ગ્રુપ આજરોજ આપણી વૃંદાવન ગૌશાળા જાંબુડા ની મુલાકાતે પધારેલ તમામ ટીમનું સન્માન જાંબુડા વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટી તથા પ્રમુખ ચંદુભાઈ રાજ્યગુરુ તથા દેવકરણભાઈ ભેસદડીયા તથા વેલકમ વોટર રિસોર્ટ ડાયરેક્ટર વિશાલભાઈ તથા જાંબુડા અગ્રણી ગિરધરભાઈ તથા જાંબુડા શરદભાઈ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું…
માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈએ ગાયોમાં ફેલાયેલ લમ્પી વાયારસની સ્થીતી અંગે સમીક્ષા કરી અને ગાયો વિશે ખૂબ ચિંતા કરી હતી … ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે કે દરેક રોગમુક્ત બની જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરેલ અને જાંબુડા વૃંદાવન ગૌશાળાના ગૌ સેવકો દ્વારા લમ્પિક વાયરસ માટે આયુર્વેદિક લાડુ બનાવે તે પણ મંત્રી દ્વારા ગાય માતાને ખવડાવેલ હતા…
આમ , કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમના મતવિસ્તારમાં ગૌશાળાની મુલાકાત લઈ અને લમ્પીની વાસ્તવિક સ્થિતિ જાણવા ગૌશાળાઓની મુલાકાત લીધી હતી…