રિટાયર્ડ DYSP પોલીસ અધિકારી તરુણભાઈ બારોટના પિતા અમૃતભાઈ ભોગીલાલ બારોટનું દુખદ અવસાન

રિટાયર્ડ DYSP પોલીસ અધિકારી તરુણભાઈ બારોટના પૂજ્ય પિતાશ્રી અમૃતભાઈ ભોગીલાલ બારોટ મૂળ વતન કલોલ હાલ અમદાવાદ તારીખ 15 ડિસેમ્બરના રોજ વહેલી સવારે દેવલોક પામેલ છે. તેમની અંતિમ યાત્રા આજે તારીખ 15 ડિસેમ્બરના સાંજે 4:00 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળીને ચામુંડા પોટલીયા સ્મશાને જશે.

95 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.તરુણભાઈના પિતા છેલ્લા 50 વર્ષ થી નિવૃત જીવન જીવી રહ્યા હતા. તેઓએ કોરોના ના સમયમાં બે મહિનામાં 10 લાખથી વધુ ગરબી લોકોને ભોજન તેમજ જરૂરી સારવાર મળી રહે તે માટે થઈ તે માટે બાપુનગર ભીડભંજન મંદિર ખાતે સેવા આપી હતી.રિટાયર્ડ DYSP પોલીસ અધિકારી તરુણભાઈ બારોટના પિતા અમૃતભાઈ ભોગીલાલ બારોટ નું વેહલી સવારે દેવલોક પામ્યા….મૂળ વતન કલોલ હાલ અમદાવાદ આજે વહેલી સવારે દેવલોક પામ્યા…. અંતિમ યાત્રા આજે સાંજે 4:00 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળીને ચામુંડા પોટલીયા સ્મશાને જશે. …..95 વર્ષેની ઉંમરે નિધન થયું……