સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં પત્ની પીડિત પુરુષ સંઘ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. સુભાષબ્રિજથી નમસ્તે સર્કલ સુધી કાઢવામાં આવેલી આ રેલીમાં 150થી વધારે પુરુષોએ ભાગ લીધો હતો. આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર ‘પત્ની પીડિત પુરુષ સંઘે’ યોજી રેલી
અમદાવાદમાં પત્ની પીડિત પુરુષ સંઘે રેલી કાઢી પુરુષ દિવસની કરી ઉજવણી